વાહનો આડેધડ ટોઇંગ થતા કોટ વિસ્તારમાં ખરીદી માટે આવતા વાહનચાલકો વધુ હેરાન થાય છ.
રસીદ ફાડે તો દંડ વધુ અને પતાવટ કરવી હોય તો ૫૦ રૂપિયા.
ટોઇંગ સ્કવોર્ડને કોટ વિસ્તારમાં જ રસ વધુ છે શહેરના કોટ વિસ્તાર અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકોનો જીવ હંમેશાં પોતાના વાહનો પરજ હોય છે.
કારણ કે ચોર ના ઊઠાવે તો ટોઇંગ સ્કાૅવર્ડ ઊઠાવીને લઇ જાય છે. બંને તરફ નુકસાન તો વાહન ચાલકનું જ થાય છે.
શહેરના અન્ય એવા વિસ્તારો છે જયાં આડેધડ પાર્કંિગ હોય, વચ્ચોવચ્ચ વાહનો મુકાયેલા હોય ઘણીવાર તો એક વાહનના કારણે કલાકો ટ્રાફિક જામ થાય છતાં આવા વિસ્તારોમાં ટોઇંગ વાળા ફરકતા જ નથી.
કારણ કે ત્યાં કોટ વિસ્તાર જેટલી મલાઇ હોતી નથી. જો ટ્રાફિક સમસ્યા હલ જ કરવી છે તો પાર્કંિગ વ્યવસ્થા સારી
બનાવવી જોઇએ તેવી શહેરના નાગરિકોની પ્રબળ માંગ ઉઠી છે.
શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલી વસ્તિની સાથે સાથે દ્રિચક્રી વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ વાહનો વધારા સામે અર્પૂિત પાર્કંિગ વ્યવસ્થાના કારણે શહેરના કોટ વિસ્તારમાં ખરીદી માટે આવતા વાહન ચાલકોના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરી લેવામાં આવે છે.
અને વાહન ચાલકોએ વાહનો છોડાવવા ટોઇંગ ગાડીની પાછળ પાછળ દોડવું પડે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાલ દરવાજા, ત્રણ દરવાજા, કાલુપુર,રેવડીબજાર, રિલિફરોડ, સહિતના વિસ્તારોના બજારમાં દિવસ દરમિયાન અસંખ્ય લોકોની અવરજવર થતી રહે છે.
ત્યારે આ વિસ્તારોમાં રસ્તે પડેલા વાહનો તો ઠીક પરંતુ ‘ટોઇંગ સ્કવોર્ડ’ વાળા તો પાર્ક કરેલા વાહનોને પણ નથી છોડતાં એક બાજુ પાર્કંિગની વ્યવસ્થા નથી તો બીજી બાજુ પાર્ક કરેલા વાહનોને પણ ટ્રાફિક ટોઇંગ વાળા છોડતા નથી.
આવા સમયે શહેરીજનો જાય તો કયાં જાય તે જ સમજાતું નથી. પોતાના વાહનો બચાવવા માટે થઇને વાહન ખરીદતી
વખતે વાહન ચાલકો ટેક્ષ, રોડટેક્ષ પણ ભરે છે.
જયાં પાર્કંિગની વ્યવસ્થા હોય ત્યાં કલાકના ૫ રૂપિયા આપીને પણ વાહન પાર્ક કરે છે. પરંતુ જયાં વ્યવસ્થા જ નથી. અને પાર્કંિગ ફુલ થઇ જાય ત્યારે વાહન ચાલકોની સ્થિતિ મુંઝવણ ભરેલી થઇ જાય છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રોઇંગવાળા વાહન પકડે એટલે ૫૦ની નોટ વિના તો નીચે મૂકતા જ નથી. જો રસીદ ફાડે તો વધુ દંડ અને પતાવટ માટે ૫૦ની નોટ પકડાવવી પડે છે.
ટ્રાફિક ટોઇંગવાળા રોજની ઊપરની જ હજારો રૂપિયાની કમાણી કરતા હશે. તેમાં પણ કોટ વિસ્તારમાં જ પાર્કંિગની વધુ અગવડતા હોય છે. તેથી ટોઇંગ સ્કાૅવર્ડ પણ આ વિસ્તારમાં જ ફરે છે. અને ૫૦ થી ૭૦ હજારનું વાહન ગમેતેમ ઊંચકીને ગાડીએ ભરાવી દે છે.
પછી ભલેને તૂટે કે લીટા પડે તેમાં જાણે તેમને કોઇ લેવાદેવા જ નથી. આવા સમયે વાહન ચાલકોની પરિસ્થિતિ કપરી બની જાય છે. પ્રજાની આ સમસ્યાનું નિરાકરણ જરૂરી છે. તંત્ર દ્વારા પાર્કંિગ વ્યવસ્થા ઉભી કરાય અને કાયાદાને હાથમાં લઇ ટોઇંગ સ્કાૅવર્ડ જે તે સાધન ઊપાડી ઊપરની કમાણી બંધ થાય તે જરૂરી છે.

No comments:
Post a Comment