ડેન્ટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપને ફરજિયાત બનાવી દેવાની ફરી એકવાર હિલચાલ ચાલી રહી છે.
બીડીએસની ડિગ્રી મેળવતા પહેલા એક વર્ષના ઈન્ટર્નશીપ કરવા માટે તમામ અન્ડરગ્રેજયુએટ ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ડેન્ટલ કાઊન્સિલ ઓફ ઈન્ડિયાએ ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે એક વર્ષના ઈન્ટર્નશીપ પ્રોગ્રામને પુનઃ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. એક વખતે આને આખરી ઓપ આપી દેવામાં આવ્યા બાદ અને કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય તરફથી લીલીઝંડી મળી ગયા બાદ થિયોરીમાં બીડીએસના ચાર વર્ષ પરિપૂર્ણ કરી લીધા બાદ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી કલીનિકલ પ્રોગ્રામમાં ભાગ લેવો ફરજિયાત રહેશે.

No comments:
Post a Comment