આપણા દેશની ખાનગી યુનિર્વિસટીઓને પણ વિદેશમાં કેમ્પસ સ્થાપવાની અનુમતિ આપવામાં આવશે.
દેશભરમાં આવેલી ખાનગી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે સારા સમાચાર છે. દેશમાં આવેલી કોઇ પણ ખાનગી મેડિકલ કોલેજો મળી હવે વિદેશી ધરતી પર પોતાનું કેમ્પસ ઉભુ કરી શકે તે માટે મંજૂરીની મહોર મારવામાં
આવી છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દરેક રાજયની ખાનગી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને ફોટેનમાં પોતાનું કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. જેની જાણ દરેક રાજયના સ્વાસ્થ્ય મંત્રાલયને કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવી રહ્યાં છે.
અગામી દિવસોમાં સરકાર દ્વારા ખાનગી મેડિકલ કોલેજોની ખાનગી ઇજનેરી અને મેનેજમેન્ટ ભણાવતી કોલેજોને પરમિશન આપવામાં આવે તેવી શકયતા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મેડિકલ કાઊન્સિલ આૅફ ઈન્ડિયા (એમસીઆઇ) સાથે મળીને નવા નિયમો બનાવી રહ્યાં છે.
જેમાં ખાસ કરીને છેલ્લાં થોડા વર્ષોમાં વિદેશમાં પોતાનું કેમ્પસ સ્થાપવા માંગતી મેડિકલ કોલેજોને (સેલ્ફ ફાઇનાન્સ) મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવતી ન હતી.
પણ હવે એ નિયમમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય દ્વારા એવી ખાત્રી કરવામાં આવશે કે ભારતની ખાનગી કોલેજો ફોરેનમાં પણ ગુણવતા સભર શિક્ષણ આપશે તેવી ખાત્રી લીધા બાદ જ મંજૂરીની મહોર વાગશે જેને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે માનવ સંસાધન મંત્રાલય પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે.
હાલમાં એમસીઆઇ દ્વારા વિદેશી કોઇ પણ ખાનગી મેડિકલ કોલેજમાંથી ડિગ્રી આપી ડાકટરને પણ ફરજિયાત પણે ભારતમાં ડાૅકટર તરીકે પ્રેકિટસ કરવા માટે એમસીઆઇની ટેસ્ટ આપવી પડે છે પણ ભારતની ખાનગી કોલેજો વિદેશમાં કેમ્પસ ખોલશે તો ત્યાં પાસ થયેલાને એમસીઆઇની માન્યતા પ્રાપ્ત ડિગ્રી જ મળશે તેવું સૂત્રો દ્વારા જણાવે છે.
તેથી પ્રેકિટસ કરવા માટે કોઇ પરીક્ષા આપવી નહ પડે. ઊલ્લેખનિય છે કે, હવે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્ર્થીઓ પોતાના પ્રથમ વર્ર્ષના અભ્યાસથી જ તેઓ હોસ્પિટલમાં જઇને દર્દીઓને તપાસી શકશે અને થિયરીકલ સાથે સાથે પ્રેકિટકલ જ્ઞાન પણ મેળવી શકશે ત્યારે ભારતની ખાનગી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જયારે વિદેશમાં
પોતાનું ફોરેન કેમ્પસ સ્થાપશે તો વિદ્યાર્થીઓને થિયરિકલ સાથે સાથે પ્રેકટીકલ જ્ઞાન મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ત્યારે એમસીઆઇ માન્યતા પ્રાપ્ત ડિગ્રી દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ ભારતમાં કોઇપણ સ્થળે પોતાની પ્રેકિટસ કરી શકશે.

No comments:
Post a Comment