રવિવારીનું નવું બજાર સાબરમતીના સરદારબિ્રજ સુધી લંબાવાશે.
અમદાવાદ સ્થિત એલિસબિ્રજ નદીના પટમાં ૬૦૦ વર્ષ જૂનું ગુજરી એટલે કે રવિવારી બજારને નવું લુક આપવામાં આવશે. હાલમાં ૯૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલું આ બજાર ૩૦૦૦૦ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં નવું બનશે અને એલિસબિ્રજ પરથી તેને સાબરમતીના સરદારબિ્રજ સુધી લંબાવવામાં આવશે.
તેવો નિર્ણય અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને લીધો છે. આ માર્કેટ આ જગ્યાએ જ નવું બનાવવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એકિઝકયૂટીવ ડાયરેકટર દિલીપ મહાજને જણાવ્યું હતું કે અત્યારે હાલમાં આ ગુજરી બજારનું ક્ષેત્રફળ ૯૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલું છે જેની એક એલિસબિ્રજથી છે પરંતુ નવા પ્લાન મુજબ આ ગુજરી બજારમાં જવા માટે બે જગ્યાએથી પ્રવેશ આપવામાં આવશે.
એએમસી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા બજારના પ્રોજેકટ પાછળ રૂ. ૨૪ કરોડનો ખર્ચ થશે. આ ગુજરી બજાર શેડ સાથે નવા પ્લેટફોર્મ સાથે બનશે. આ ઊપરાંત નાનો બગીચો અને પાર્કંિગ સુવિધા રહેશે. સુલતાન અહેમદશાહ
દ્વારા આ ગુજરી બજાર શરૂ કરવામાં આવ્યું હતું કે જે અમદાવાદના ફાઊન્ડર છે.
આ બજાર રવિવારના રોજ ઓપન થશે. આ ગુજરીના બજારમાં નવી ટ્રેડિશનલ વસ્તુઓ મૂકવામાં આવશે અને જે ખાસ બજાર તરીકે ઓળખાશે અને આ બજાર નવી ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. આ બજારનું પ્લેટફોર્મ એવી રીતે બનાવવામાં આવશે કે ગ્રાહકો અને હેન્ડકાર્ટસ લોકો સુવ્યવસ્થિત ફરી શકે તેવી ડિઝાઇન બનાવવામાં આવશે.૬૦૦ વર્ષ બાદ અમદાવાદીઓ આ ગુજરી બજારનું નવું લૂક ટૂંક સમયમાં જોઇ શકશે અને ખરીદી શકશે.
દાણાપીઠ ખાતે આવેલું મ્યુનિ.કોર્પોરેશનના હેડકવાર્ટરથી આ રસ્તો એલિસબિ્રજના છેડે આ નવું પુજાર પ્રસ્થાપિત થશે.આ અસલ બજારની જગ્યા ઊપર આ નવું લૂક સાથે બજારનું નિર્માણ થશે અને આ બજારનું ક્ષેત્રફળ એલિસબિ્રજના છેડેથી લઇ સાબરમતીના સરદારબિ્રજના છેડા સુધી લંબાવવામાં આવશે.

No comments:
Post a Comment