Tuesday, April 5, 2011

રોજગાર અને અનામત જાતિ કમિશનમાં પી.કે. વાલેરાની નિમણૂક

પી.કે.વાલેરા, ચેરમેન (ફરિયાદ નિવારણ સેલ-ગુજરાત પ્રદેશ કાગ્રેસ સમિતિ)ની ભારત સરકારના નેશનલ કમિશન ફોર શિડ્યૂલ્ડ કાસ્ટ (અનૂસુચિત જાતિ માટેના ભારત સરકારના રાષ્ટ્રીય કમિશન) દ્વારા રચાયેલ "એમ્પ્લોયમેન્ટ અૅન્ડ રિઝર્વેશન (રોજગાર અને અનામત નીતિ)" કમિટિમાં સભ્ય તરીકે નિમણૂક થયેલ છે.

આ નિમણૂક માટે ગુજરાત પ્રદેશ કાગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને ગુજરાત વિધાનસભા કાગ્રેસ પક્ષના નેતા શકિતસહ ગોહિલે વાલેરાને અભિનંદન પાઠવેલ છે.

No comments:

Post a Comment