મુંબઇ દિલ્હી અને અન્ય રૂટો પર કોચ ઊમેરાશે જેમાં સ્લિપર, થ્રી ટાયર,એસી, વગેરે કોચનો સમાવેશ.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ૧૮ ટ્રેનોમાં વધારાના કોચ ઊમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોની સંખ્યા વધારે હોય છે. સામાન્ય ટ્રેનમાં નિયત કરેલા જ ડબ્બા હોય છે.
જેથી જનરલમાં ભારે ભીડ રહે છે. જેના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે. ઘણીવાર તો ભીડના કારણે મુસાફરો ટ્રેનમાં ચઢી પણ નથી શકતા જેથી પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનારૂટ પરની ટ્રેનોમાં મુસાફરોનો પ્રવાહ વધતા ૧૮ જેટલી ટ્રેનોમાં વધારાના કોચ ઊમેરવાનો નિર્ણય લેવાયો છે.
જેના કારણે ટ્રેનોમાં સૌથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.૧૮ મહત્ત્વની ટ્રેનોમાં જે વધારાના કોચ ઊમેરાશે તે રૂટ પ્રમાણે સ્લિપર, થ્રી ટાયર એસી એસી ચેટ કાર અને થ્રી ટાયર સ્લિપર એસી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઇ, દિલ્હી જતી અને આવતી ઊપરાંત અન્ય રૂટોની ટ્રેનોમાં પણ વધારાના કોચ ઊમેરાશે.

No comments:
Post a Comment