ગુજરાત રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૩થી૧૧ની ર્વાિષક પરીક્ષાનોપ્રારંભ આજથી થયો છે.
ત્યારે રાજયભરમાંથી લગભગ ૯૦ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજથી શરૂ થનારી આ પરીક્ષાઓ ૨૦ એપ્રિલે પૂર્ણ થશે. પરીક્ષાઓ પૂર્ણ થતાંની સાથે જ વિદ્યાર્થીોમાં સમર કેમ્પની શરૂઆત થઇ જશે. આજથી શરૂ થનારી આ પરીક્ષામાં લગભગ ૯૦ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અને આ પરીક્ષાઓના પરિણામ મેમાં જાહેર થશે. આમ ૭મી મેએ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઊનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે જે ૧૩મી જૂન સુધી ચાલશે.

No comments:
Post a Comment