નારોલ-નરોડા હાઇ-વે ઊપરના સીટીએમ ચાર રસ્તા ઊપર અપર-લોઅર લેવલનો બિ્રજ રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર છે ત્યારે લોઅર લેવલના બિ્રજના કામમાં વિલંબ થતા મુદત વધારવાની દરખાસ્તની સ્ટેન્ડગ કમિટિમાં રજૂઆત થતાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ બિ્રજ હવે ૨૮-૨-૨૦૧૧ની જગ્યાએ ૩૧-૫- ૨૦૧૧ સુધી મુદતમાં વધારો કરાયો છે એટલે આ બિ્રજ મે ના અંત સુધીમાં તૈયાર થઇ જશે તેવું ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું પરંતુ બિ્રજના કામમાં વિલંબ અંગે કોન્ટ્રાકટરને કોઇ પેનલ્ટી કરવામાં આવી નથી.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમગ્રતઃ આ સીટીએમનો અપર-લોઅર બિ્રજ રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે અને ૮૦ ટકા કામ પૂર્ણ થયેલ છે. અપર લેવલ કામમાં પણ ડિઝાઇનમાં પાંચ માસ જેટલો વિલંબ થયો હતો. સીટીએમ જંકશન ક્રોસ કરી લોઅર લેવલ એટલે કે રેગ્યુલર ચાર લેનનો ફલાય-ઓવર બનાવાનું કામ રાજકમલ બિલ્ડરને રૂ. ૩૪.૮૮ કરોડના ખર્ચે સ્ટેન્ડક કમિટિએમહત્ત્વ આપતા મેયર અસિત વોરા શંકાના ઘેરામાં આવ્યા છે તેવું મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:
Post a Comment