મસાલા ખાંડવાની મજૂરીમાં ગત વર્ષ કરતાં થયેલો ધરખમ વધારાની અસર ગાહિણીઓના રસોડા પર પડી.
મસાલા ખાંડવાની સ્થાનિક મહિલાઓની મજૂરી એક દિવસના રૂા. ૯૦ થી ૧૧૦ હોય છે જયારે ગત વર્ષે એક કિલો મરચાના ભાવ ૧૨ થી ૧૫ હતા તો આ વર્ષે ૨૦ થી ૩૦ થઇ ગયા છે.
ગાહિણીઓનો નવો ટ્રેન્ડ જાતે જ મસાલા ખંડાવે છે.
ગાહિણીઓ મોટા ભાગે બારમાસી મસાલા લેવા ખંડણિયામાં જ જતી હોય છે. પરંતુ ત્યાં મરચા ખાંડવાની મજૂરી એટલી બધી વધી ગઇ છે કે હવે આ વર્ષે ગાહિણીઓ એ નવોજ કિમિયો અપનાવ્યો છે. કિટી પાર્ટી કે પોળના ઓટલે એકઠી થતી મહિલાઓ ભેગી મળીને મરચા લાવે છે.અને જાતે જ ખંડાવે છે.
ત્રણથી ચાર સ્થાનિક મહિલાઓને બોલાવી ઊચ્ચક મજૂરી આપી દે છે જેથી ગાૃહિણીઓને પણ લાભ થાય છે અને ખાંડવા માટે આવતી સ્થાનિક મહિલાઓ પણ ખુશી - ખુશી મસાલા તૈયાર કરી આપે છે.
હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. તેમાં ખાસ કરીને મરચુ, હળદર અને ધાણાજીરૂ પોતાની જાતે જ દરાવવાનો આગ્રહ ગાહિણીઓ રાખે છે જેથી મસાલા ખાંડનાર મહિલા મજૂરો પોતાની મજૂરી આવર્ષે બમણી કરી નાંખી છે.
મરચા, હળદર અને ધાણાજીરૂ ખાંડીને તૈયાર કરી આપનાર મહિલાઓ દરવર્ષે એક કિલોના ૧૨ થી ૧૫ રૂપિયા લેતી હતી પરંતુ આ વર્ષે તેમનો ભાવ પણ વધી ગયો છે.
તેઓ એક કિલો મરચુ ખાંડવાના ભાવ ૨૦ થી ૩૦ કરી નાંખ્યા છે. જયારે હળદરનો ભાવ ૮ થી ૧૦ ચાલતો હતો જે ૧૫ થી ૨૦ થઇ ગયો છે.
તેવી જ રીતે ધાણાજીરૂનો ભાવ પણ ૮ થી ૧૨ હતો તે પણ ૧૫ થી ૧૮ કે ૨૦ જેટલો વધારાયો છે.સામાન્ય રીતે મરચા ખાંડવાની મજૂરી સૌથી વધુ હોય છે.
જેની માટે ખાસ રાજસ્થાની બહેનો આવે છે. આ બહેનો એક જ દિવસમાં ૧૨ થી ૧૫ કિલો મરચુ ખાંડી લે છે. જેથી દિવસની મજૂરી તેઓને ૯૦૦ થી ૧૦૦૦ જેટલી મળી જાય છે. ૨૦ થી ૩૦ દિવસ ચાલતું આ કામમાં તેઓ સહેલાઇથી
૧૮ થી ૨૨ હજાર કમાઇ લે છે અને માદરે વતન પરત ફરે છે.
જયારે બારેમાસ સ્થાનિક ટકીને કામ કરતી મહિલાઓને કિલો ઊપર નહ પરંતુ દિવસ ઊપર કામ આપવામાં આવે છે. તેઓને એક દિવસના ૯૦ થી ૧૧૦ ભરી આપવામાં આવે છે. પરંતુ મસાલાની સિઝન આવતા જ મસાલા ખાંડનારી મહિલાઓ પોતાની મજૂરી વધારી દે છે. બારે માસ કામ કરતી મહિલાઓ જે દિવસના ૯૦ થી ૧૧૦ લે છે તેઓ ૧૨૫ થી ૧૫૦ અને ઘણીવાર તો વધારે કામ કરે તો ઓવર ટાઇમનું અલગથી મહેનતાણું લે છે.
આ એક બાજુ મસાલાના ભાવ વધ્યા તો બીજી બાજુ તેની મજૂરી પણ વધી ગઇ છે અને જેના કારણે ગાૃહીણીઓનુંબજેટ વધુ ખોરવાય છે.

No comments:
Post a Comment