વર્ષ ૨૦૦૮ના સંકટ બાદ શ્રમ બજારમાં સુધારાના સંકેત બે લાખથી વધારે લોકોને રોજગારી મળતા મોટી રાહત અમેરિકાના શ્રમ બજારમાં સુધારાના સંકેત મળી રહ્યા છે.
ખાનગી ક્ષેત્રની કંપનીઓએ માર્ચમાં ૨૦૧૦૦૦ લોકોને નવી નોકરીઓ આપી છે. હાલના મહિનાઓમાં અમેરિકામાં રોજગારના ક્ષેત્રમાં સુધારો થઇ રહ્યો છે.
વર્ષ ૨૦૦૮માં ર્આિથક મંદીનું મોજુ ફરી વળ્યા બાદ મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા હતા.એડીપી રાષ્ટ્રીય રોજગારના અહેવાલમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં ખાનગી ક્ષેત્રની નોકરીમાં ૨૦૧૦૦૦નો વધારો થયો છે.
અહેવાલ મુજબ ખાનગી ક્ષેત્રમાં બિનકાૃષિ રોજગારીમાં પણ વધારો થયો છે. માર્ચના મહિના દરમિયાન ર્સિવસ ક્ષેત્રમાં રોજગારીમાં ૬૪૦૦૦નો વધારો થયો છે. જયારે પ્રોડકશન ક્ષેત્રમાં ૩૭૦૦૦નો વધારો થયો છે.
આગામી દિવસોમાં પણ સ્થિતિમાં વધુ સુધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. અત્રે નાધનીય છે કે અમેરિકામાં વર્ષ ૨૦૦૮માં મંદીનું મોજુ ફરી વળ્યુ હતુ. જેમાં અમેરિકાના લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી.
અમેરિકાને શ્રેણીબદ્ધ રક્ષાત્મક પગલા લેવાની ફરજ પડી હતી.

No comments:
Post a Comment