બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ખાતે દેશમાં પ્રથમ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના બારકોડેડ રેશનકાર્ડના પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ રાજયના અને નાગરિક પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલે કર્યુ હતું.
બારકોડેડ રેશનકાર્ડની યોજનાથી ભૂતિયા રેશનકાર્ડો નાબૂદ થયા છે અને અથાગ પ્રયત્નોથી સાકાર થયેલ બારકોડેડ રેશનકાર્ડ યોજનાની નાધ સમગ્ર દેશમાં લેવામાં આવશે તેવી આશા વ્યકત કરી હતી.
રાજયના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ખાતે દેશના પ્રથમ એવા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના બારકોડેડ રેશનકાર્ડના પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે રાજયના ગામડાઓ કોઇપણ જાતની સુવિધાઓથી વંચિત રહેશે
નહ.
ગુજરાત દેશમાં એવું પ્રથમ રાજય છે જેને આ સિદ્ધિ મેળવી છે. આ યોજનાથી સામાન્ય માણસ પણ પોતાનો હક્ક હવે મેળવી શકશે. બારકોડેડ રેશનકાર્ડની યોજનાથી ભૂતિયા રેશનકાર્ડ નાબૂદ થયા છે.
નાગરિક પૂરવઠા પ્રધાને ગામડાઓને સ્વચ્છ અને સુંદર બનાવવા પર ભાર મૂકયો હતો. વધુમાં જણાવતા કહ્યું કે નાગરિકોને મળતો અનાજનો પૂરવઠો સમયસર અને યોગ્ય માત્રામાં બારકોડેડ રેશનકાર્ડ દ્વારા મેળવી શકાશે.
બારકોડેડ રેશનકાર્ડને અૈતિહાસિક સિદ્ધિ સમાન ગણાવતા કહ્યું કે લોકોને પૂરવઠો મેળવવામાં પડતી હાડમારીનો અંત આવી જશે.
બારકોડેડ રેશનકાર્ડથી વહીવટમાં ખૂબજ પારર્દિશતા આવશે તેવું નાગરિક પૂરવઠા સચિવે જણાવ્યું હતું. બારકોડેડ રેશનકાર્ડથી ગ્રાહકોમાં કોઇ આક્ષેપ કે વિક્ષેપને અવકાશ નહ રહે.
બનાસકાંઠાના જિલ્લા કલેકટરે જણાવ્યું કે નવી ટેકનોલોજીથી તૈયાર થયેલા બારકોડેડ રેશનકાર્ડ વિશ્વાસનું પ્રતીક બન્યું છે.
મોરિયા ખાતે એ.પી.એલ-૧ના ૨૯૫, એપીએલ-૨ના ૬, બીપીએલ-૧૮૭ અને અંત્યોદયના ૭૮ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલનો દાવો ગામડાઓને અદ્યતન સુવિધાઓથી સજજ કરાશે.

No comments:
Post a Comment