કેન્દ્રીય નાણાં પંચે કરેલીભલામણ મુજબ કેન્દ્ર સરકારે ગુજરાતને તા. ૩૧-૧- ૨૦૧૧ની સ્થિતિએ છેલ્લા ત્રણ
વર્ષમાં રૂ. ૨૪૨૬.૯૧ કરોડની રકમ ફાળવી હતી.
જેમાં વર્ષ ૨૦૦૮-૦૯ના વર્ષમાં ૯૮૬.૮૮ કરોડ, વર્ષ ૨૦૦૯-૧૦માં રૂા. ૭૯૯.૭૩ કરોડ અને વર્ષ ૨૦૧૦-૧૧ના
વર્ષમાં તા. ૩૧-૧-૨૦૧૧ની સ્થિતિએ રૂા. ૬૪૦.૩૦ કરોડ ફાળવ્યા હતા.
રાજયના નાણામંત્રીએ વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતીકે, ત્રણ વર્ષમાં રૂ. ૪૨૬.૯૧ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાપંચની ભલામણ મુજબ ફાળવવામાં આવી હતી. જેમાં પંચાયત ગ્રામ ગાૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ૨૦૦૮- ૦૯ના વર્ષમાં રૂા. ૨૭૯.૩૦ કરોડ, ૨૦૦૯-૧૦ના વર્ષમાં રૂા. ૧૮૬.૨૦ કરોડ અને વર્ષ ૨૦૧૦-૧૧માં તા. ૩૧-૧-૧૧ની સ્થિતિએ રૂા. ૨૩૦.૪૩
કરોડ ફાળવવામાં આવ્યા હતા.
જયારે શહેરી વિકાસ અને શહેરી ગાૃહ નિર્માણ વિભાગ માટે વર્ષ ૨૦૦૮-૦૯માં રૂ.૮૨.૮૦ કરોડ વર્ષ ૨૦૦૯-
૧૦માં રૂા ૮૨.૮૦ કરોડ અને ૨૦૧૦-૧૧માં તા. ૩૧-૧-૧૧ની સ્થિતિએ રૂ. ૬૧.૮૧ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
મહેસુલ વિભાગ માટે ૨૦૦૮-૦૯ના વર્ષમાં રૂ. ૩૧૫.૨૮ કરોડ, વર્ષ ૨૦૦૮-૦૯ના વર્ષમાં રૂ. ૩૧૫.૨૮ કરોડ, વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૨૨૪.૨૪ કરોડ અને વર્ષ ૨૦૧૦-૧૧માં તા. ૩૧-૧-૧૧ની સ્થિતિએ રૂ. ૧૯૪.૨૯ કરોડ ફાળવાયા હતા.
તેમજ માર્ગ અને મકાન વિભાગ માટે વર્ષ ૨૦૦૮-૦૯માં રૂા. ૨૪૯.૨૫ કરોડ, વર્ષ ૨૦૦૯-૧૦માં પણ રૂા.
૨૪૯.૨૫ કરોડ ફાળવવામાં આવ્યા હતા.૨૦૦૮-૦૯માં ૯૮૬.૮૮ કરોડ અને ૨૦૦૯-૧૦ના વર્ષમાં કુલ રૂપિયા
૭૯૯.૭૩ કરોડની ફાળવણી કરાઇ.

No comments:
Post a Comment